સનમ તારી કસમ - (ભાગ ૯)

  • 6.1k
  • 1.8k

નીલ પોતાના ખિસ્સામાંથી સિગારેટ કાઢી સળગાવે છે અને ફૂંકવાનું ચાલુ કરે છે એટલામાં જ ટીસી ત્યાં આવી પોહનચે છે. ટીકીટ કહા હે આપકી?? ત્રણેની બાજુના ડબ્બામાં બેથેલ મુસાફરોને ટીસીએ પૂછ્યું જેમ જેમ ટીસી નજીક આવી રહ્યો હતો તેમ બોડાની ફાટવા માંડી હતી, અલો ! બીસી આ આજે નઇ છોડે,બીટ્ટી ઇતને સે ડરતા હે સાલે ઇતને બડે ક્રાઈમ કરે હે આજ ઇતને મેં ફટ ગઈ? ચલ મેં બાત કરતા હું.બીટ્ટી એ જવાબ આપ્યો સર ટીકટ તો નહીં હે વૉ ક્યાં હે ના હમ થોડે જલ્દી મેં થે ઔર ટ્રેન નીકલ રહી થી તો ટીકટ લેના ભૂલ ગએ, ક્યાં બોલા?