ધ કિલર ટાઇગર - 4

(42)
  • 3.7k
  • 1
  • 1.4k

ધ કિલર ટાઇગર ભાગ - 4 રાઇટર - S Aghera આગળના ભાગમાં આપણે જોયું, ઇન્સ્પેક્ટર પહાડસિંહ અને સોનાલિકા કારના શો રૂમે તપાસ કરવા જાય છે જ્યાં વિકાસ, રોનક અને કમલેશ કામ કરતા હતા. ત્યાં તેના મેનેજર કૃણાલ સાથે પુછતાજ કરે છે. હવે આગળ...... મેનેજર કૃણાલ હવે વિકાસ વિશે વાત કરવાનું ચાલુ કરે છે. " વિકાસ શો રૂમમાં કામ થી કામ મતલબ રાખતો. પરંતુ ક્યારેક ક્યારેક કામમાં ધ્યાન પણ નો હોય. એટલે હું એનાથી કંટાળી ગયો હતો. હમણાં થોડાક દિવસ થયા તેનું કામમાં બિલકુલ ધ્યાન ન હતું. ક્યારેક કોઈ કઈ પૂછે