ભાગ -4છબી: "ok thanks,...bay" આટલું કહી છબી ત્યાંથી નીકળી ગઈ પરંતુ તેના અંતરમન માં તો જાણે ઘમાસાણ ચાલુ હતું, આખો દિવસ અંદરના આ યુદ્ધ સાથે પસાર કરી ને સાંજ પણ તેની આવી ગઈ, સવારે ઉઠીને તે નિત્યક્રમ મુજબ આરાધ્ય ને મળવા રોજિંદી જગ્યાએ સમયસર પોહચી...આરાધ્ય પણ હાજર હતો, આરાધ્ય (આશ્ચર્ય સાથે) : "અરે છબી !! આજે એકદમ સમયે આવી ગઈ!!??"છબી:" આજનો દિવસ મારા માટે ખાસ છે."આરાધ્ય:" અચ્છા !!?? ઓહ સમજી ગયો આજે તારો birthday છે, એટલેજ પિન્ક સાડી..ને એરિંગ્સ બિંદી બધું બરાબર મૅચિંગ કરી ને આવી છો." છબી:" ના એવું કશુજ નથી"આરાધ્ય:"તો નક્કી કોઈ મેરેજ function માં જાવા નું લાગે. છે...કે ક્યાંક