મર્ડર અને કિડનેપિંગ. - 11

(22)
  • 4.1k
  • 1
  • 1.8k

ઇસ્પેક્ટર પ્રમોદ: સૌરભ તને શું લાગે છે. રોહિતના વિરોધમાં કોઈ પુરાવા નથી બધા જ નેહાની વિરુદ્ધ માં બોલી રહ્યા છે ..સોરભ:હા સર ઇસ્પેક્ટર પ્રમોદ: તેમ છતાં એના ઘરે રાજુ પણ તેના પ્રભાવ ના કારણે જ તેના ઘરે ટી વી જોવા આવતો હતો.. રાજુ ને તો ખાલી એક આકર્ષણ જ હતતું નેહા પ્રત્યે એટલે મને નથી લાગતું કે તેનો કોઈ વાંક હોય..સંજુ નુ પણ માનવું છે કે નેહા ના બીજા જોડે અફેર હતા તેથી તેને સંબંધો કટ કર્યા હતા...અને સંજુ પણ નેહા નુ મર્ડર શુ કરવા કરે એ પણ સમજાતું નથી.. જ્યારે પડોશી નું કહેવું હતું કે નેહા જોડે તેના પતિનું અફેર