અસ્તિત્વનું ઓજસ - 18

  • 2k
  • 560

પ્રકરણ ૧૮ થોડી ક્ષણો પહેલા બની ગયેલી ઘટનાનો હિસ્સો બનેલી રાગિણી હજુ પણ એ જ પરિસ્થિતિમાં ત્યાં ઊભી હતી.તેણીએ તે ઘટનાની સાક્ષી.. બની બધું જ સાંભળ્યું હતું.... અનુભવ્યું હતું.... પરંતુ એ... ના તો ખુલીને પોતાની પ્રતિક્રિયા આપી શકી હતી ... કે ના તો એ અત્યારે આગળ કંઇ વિચારી શકે એ પરિસ્થિતિમાં હતી. તેની નજર હજુ એ રેયાંશને જતાં જોઈ રહી હતી... થોડી ક્ષણો પછી રેયાંશ દેખાતો બંધ થયો ત્યારે એ વર્તમાન પરિસ્થિતિમાં પાછી ફરી. એ એમજ બોલી " હવે.... હું શું કરું " તેની નજર હજુ