મસ્તીખોર ' મન' - 1

  • 4.5k
  • 2
  • 1.2k

પ્રેમ અત્યારે થઈ ગયો વાસના અને શરીર થી ,માટે જ છે ઘણાં યુવાન દેવદાસ અને કબીર ...-મસ્તીખોર ' મન'આ વાત કરવાની એટલા માટે જરૂરી લાગી કે અત્યારે આ આગળ વધતા સ્માર્ટ જમાના માં પ્રેમ માં પણ ઘણા અપડેટ આવી ગયાં છે. કોઈ પણ જગ્યા એ હાલતા ને ચાલતા શાળા - કોલેજ માં અનેક દેવદાસ અને કબીર સિંઘ નજરે ચડી જાય, અને એને જોઈ ને એમ થઈ કે ઓહો હો સાચો પ્રેમી તો આ ભાઈ જ છે.અમારે જોજો ભાઈ અમદાવાદ માં હતા . બપોર ની ગરમી બોવ હતી માટે ગળું ઠંડુ કરવા એ એક ગલ્લા વાળા ને ત્યાં સોડા પીવા ઊભો