પહેલું જવતર...

  • 2.9k
  • 524

પ્રસ્તાવના... આમ તો આપણી સંસ્કૃતિ મા ઘણા બધા રિવાજો છે. માણસ જન્મે ત્યારથી લઈ મરણ સુધી તેની દરેક પર્વુત્તિ મા કોઇ ને કોઇ રિવાજો સંકળાયેલા હોય જ છે. એવો જ એક રિવાજ છે, "જવતર હોમવું"....હિંદુ સંસ્કૃતિ મા આપડે ત્યાં લગ્ન ના સમયે જવતર હોમવું એક વીધી છે, જેમા ભાઈઓ પોતાની બહેન માટે જવતર હોમતા હોય છે. અહીં હું મારી પહેલી રચના એક લધુનવલકથા સ્વરુપમાં રજુ કરી રહ્યો છુ. જે સત્ય ઘટના પર આધારિત છે, જેમા તમે ભાઈ બહેન ના પ્રેમ ના એક અતુટ સંબંધ અને કુદરત ના ભયાનક સવરુપ ને માણસો અને તેમા રહેલી ભાવના