મિર્ચ મસાલા

(16)
  • 2.2k
  • 2
  • 790

*મિર્ચ મસાલા*. વાર્તા... ૫-૫-૨૦૨૦ અમદાવાદ ની એક જાણીતી સોસાયટીમાં અને આજુબાજુની સોસાયટીમાં આ સમાચારથી હલચલ મચી ગઈ અને અખબારોમાં પણ પ્રસિદ્ધ એ સમાચાર થી બધાંએ ફિટકાર વરસાવ્યો... આ હળાહળ કળિયુગ છે જુઓ.. કે આ ઉંમરે અશોક ભાઈને આ શું સુઝ્યું કે એમનાથી નાની ઉંમરની એમની દિકરી સમાન પલક ને ઘરમાં બેસાડી... થૂ છે એમની આ કરતૂત ને... ધોળા માં ધૂળ નાંખી આમ આ સમાચાર માં બધાં પોતપોતાની રીતે મિર્ચ મસાલો ઉમેરી ને એકબીજાને કહેતાં હતાં અને પોતાની વાત જ સત્ય છે એવો હક્ક કરતાં... પણ કોઈએ એ સમાચાર કેટલાં સાચાં છે એ જાણવા કોશિશ નાં કરી અને સોસયલ મિડિયા માં