ફરી મોહબ્બત - 31 - અંતિમ ભાગ

(43)
  • 3.5k
  • 2
  • 1.2k

“ફરી મોહબ્બત” ભાગ : ૩૧અનય ગીત એકમેકના પ્યારમાં ગળાડૂબ રહ્યાં. સમય વીતતો જતો હતો. અનયની લાઈફ ગીતના આગમનથી સવરી ચૂકી હતી. એને ફરી મોહબ્બત થઈ ચૂકી હતી ગીત સાથે...!! તેઓ બંને ક્યારેક રેસ્ટોરન્ટમાં મળતા. ક્યારેક થિયેટરમાં મૂવી જોવા તો ક્યારેક ગાર્ડન કે પછી બીચ પર ફરવા જતાં. તેઓ બંને એકમેકને ચાહતા. ખૂબ ચાહતા.અનય અવારનવાર ગીતને એના મોમ ડેડને મળવા માટે ભાર આપતો હતો કે ડિવોર્સ પતે એટલે ગીત સાથે મેરેજ કરવાની વાત થઈ શકે. પણ ગીત આ બધી જ વાત ટાળી દેતી એમ કહીને કે હજુ આપણી રિલેશનશિપને થોડો સમય આપીએ. અનયે પણ એની વાત માન્ય રાખી."અનય, મેં તને કીધું હતું ને