લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 37

(25)
  • 3.4k
  • 3
  • 1.8k

રાતના બાર વાગી ગયા હતા ને ઘરે આવેલ સ્નેહાના કાકા અને મોટા પપ્પા ઘરે જતા રહયા હતા. તેના ગયા પછી સ્નેહાએ પથારી કરીને બધાએ સુવાની તૈયારી કરી. સપના હજું તેમની સાથે જ હતી એટલે બંને બહેનો અલગ રૂમમાં સુવા માટે ગઈ. "દિદું આજે મને બધું જ મળી ગયું. મારો પ્રેમ, મારી જિંદગીની સૌથી મોટી ખુશી. તું વિચારી પણ નહીં શકે આજે હું કેટલી ખુશ છું. જો કદાચ મને મારા પ્રેમ પર વિશ્વાસ ના હોત તો આજે આ શકય ના બનત. " સ્નેહાએ તેમની ખુશી જાહેર કરતા કહયું. "વિશ્વાસ જ સૌથી મોટી જંગ છે. જે જંગ જીતી જ્ઈ્એ તો