પાતાળ

(12)
  • 3.3k
  • 2
  • 710

આજ ફરી થી પાછો એ સમય આવ્યો હતો, જેનો ઘણા લાંબા સમય થી તેણી ને ઈંતજાર હતો. કોઈ પોતાની ફેવરીટચીજ ને કેવી રીતે છોડી શકે..! અને એ પણ જયારે એ એના વગર બિલકુલ ના રહી શકતી હોય . હા , તો પણ એ એની જીવ થી પણ વહાલી એ વાનગી ને છોડવા તૈયાર થઇ ગઈ હતી. પછી ભલે ને એના મોં માં લાળરસ નું પ્રમાણ કંઈક વધારે પડતું જ કેમ ના થઈ જાય.એને એ વસ્તુ પર પુરતો કાબુ મેળવી લીધો હતો . કદાચ કોઈ તેણી ની સાવ નજીક જ કેમ ના મુકી દે , તેણી ને કોઈ જ