અફસોસ લોક-ડાઉનનો

  • 3.2k
  • 1
  • 1.1k

 "અરે, પ્લીઝ યાર, હું આજે મસ્તીનાં મૂડમાં બિલ્કુલ નથી!" શૈલેષ બોલ્યો તો સૌ હેરાન થઈ ગયા. એણે પહેલા ક્યારેય આવું નહોતું કહ્યું. "કેમ, શું થયું છે તને?!" રાધિકા બોલી. "અરે કઈ નહિ, બસ આજે મૂડ નથી મસ્તીનો મારો!" શૈલેષ અકળાતા બોલ્યો. "અરે મૂડ તો કોનો હોય?! આ લોક-ડાઉન જે આવી ગયું છે!" પ્રિયા બોલી. "આઇ જસ્ટ હેટ કોરોના વાઇરસ!" શૈલેષ એ રોષ વ્યક્ત કર્યો. "કેમ આમ?! શું થયું?! કોલેજ બહુ જ યાદ આવે છે કે શું?!" પ્રિયાએ હસતા અને અને એના ભાઈ શૈલેષ ની મજાક ઉડાવતા કહ્યું. "હા... જ તો વળી!" શૈલેષ થોડું શરમાતા શરમાતા બોલ્યો. એના ચહેરા પર