જિંદગી ની આંટી ઘૂંટી - ભાગ-11

  • 3.5k
  • 1
  • 1.6k

(આગળના ભાગમાં જોયું કે મહેશને કોલેજમાં ફી ભરવાની ચિંતા છે અને તેને કોણ મદદ કરશે? અને તેને સાયકલ ની ઘંટડી સંભળાય છે, હવે આગળ)' અરે' તમે અત્યારે અહીં ક્યાંથી? એવા શબ્દો મારા મોંમાંથી સરી પડ્યા. દીકરા હું કદાચ તારી પિતાના ઉંમરનો હોઈશ ,ભલે તું મને કંઈ ના કીધું હોય પણ મેં તારું મન કળી લીધું હતું, એટલે જ હું અહીં આવ્યો છું, લે આ સાયકલ અને તારે ફી ના કેટલા પૈસા ભરવાના છે, હું તો અવાક્ થઇ સાભળી રહ્યો,આ શું સાક્ષાત ભગવાન મારી મદદ કરવા આવ્યા છે, મેં કહ્યું કાકા સાઇકલ તો બરાબર છે પણ આ