રુદ્ર નંદિની - 7

(24)
  • 5.1k
  • 1
  • 1.6k

પ્રકરણ ૭ રુદ્ર્ર્ર્રનું ઘર વીર ના ઘરથી નજીક હતું . વીર હંમેશા રુદ્ર ના ઘરે જઈને બેસતો અને ઘરના બધા સાથે ગપ્પા લગાવતો.... રુદ્રના મમ્મી પપ્પા અને દાદાજીને તો વીર રુદ્ર ના જેમ જ એકદમ દીકરા જેવો જ બની ગયો હતો .એક દિવસ પણ જો વીર ઘરે ન આવ્યો હોય તો ઘરમાં બધા પૂછવા લાગતા.... " રુદ્ર ...કેમ આજે વીર ઘરે નથી આવ્યો ....? બંને ઝઘડયા તો નથી ને....." " શું મમ્મી ...તું પણ...? અમે કાંઈ હવે નાના નથી કે ઝઘડી પડીએ