જનસંખ્યા નિયંત્રણ કાનૂન- સબ દર્દો કી એક દવા

  • 5.6k
  • 1
  • 1.2k

ભારત નો ડંકો આજે વિશ્વ માં વાગી રહ્યો છે અને બધા જ ક્ષેત્રો માં ભારતવર્ષ હરણફાળ ભરી રહ્યું છે એ પછી ચંદ્રયાન ની વાત હોય કે શૈન્યશક્તિ કે પછી બ્રિટેન તથા ફ્રાન્સ જેવી મહાસત્તાઓ ને પછાડી ને વિશ્વ ની પાંચમી સૌથી મોટી અર્થ વ્યવસ્થા બનવાની છેલ્લા કેટલાક વર્ષ દરમિયાન દેશ એ અદ્વિતીય કામિયાબી હાંસિલ કરી છે પરંતુ એની સાથે સાથે દેશ સામે એવા પણ પડકાર ઉભા થઈ રહ્યા છે જેની ઉપર ફક્ત બિચાર વિમર્શ જ નાઈ પણ હવે એકશન લેવાનો સમય આવી ગયો છે આજે દેશ માં કેટલીક મૂળભૂત સમશ્યાઓ નું મુખ્ય કારણ માત્ર વસ્તી વધારો છે જેમ કે બેરોજગારી હોય