સંઘષૅ...ભાગ 2

(20)
  • 3.7k
  • 1
  • 1.1k

મિત્રો આપણે પ્રકરણ એક માં જોયું કે સંઘષૅ આપણા જીવન માટે કેટલું ઉપયોગી છે.સંઘષૅ વગર નું જીવન આપણા માટે જ એક નિષ્ફળ જીંદગી નો રસ્તો બની જાય છે . જીવનમાં સંઘષૅ કરવું આવશ્યક છે પણ તે પણ યોગ્ય રીતે જ થવું જોઈએ. તે માટે હું તમને એક પ્રંસગ કહેવા માંગું છું. એક રીના નામની છોકરી હતી, જે પોતાના જીવનથી ખૂબજ કટાળી ગઈ હતી. તેને એમ થતું હતું કે આ શું વળી રોજ રોજ ના જીવન છે. સવારે ઉઠવું રોજ કામ કરવું અને સુઈ જવું, એમા વળી સ્કુલ લેશન ,પરિક્ષાઓ એમા પણ વળી કેટલું પણ વાંચો જોઇએ એવા ગુણ