દંદ્વ

  • 3.3k
  • 894

(દંદ્વ - મનનુ, હૃદયનું અને હાલ બે એવા જીવોનું જે કદાચ એકબીજાની ભાષા બોલી શકતા નથી. વર્ષો પહેલા કોઈક જગ્યાએ વાંચેલ 3 લાઇન હતી જેની પરથી હું મારા મનની અતરંગી કલ્પના રજૂ કરું છું. બે વ્યક્તિ વચ્ચે વાતચીત કરવી કદાચ શક્ય છે જ્યારે એમની વચ્ચે અબોલા હોય તોપણ. પણ એક માણસ અને જાનવર વચ્ચે..........) ગાઢ જંગલમાં એક ચીસ સંભળાઈ. ત્યાં તરફ નજર કરતા એક 25-27 વર્ષની સ્ત્રી અને એની પાછળ પાંચ વરૂઓ માણસના રૂપમાં પડ્યા હતા. એની ઈજ્જત લૂંટવાના ઇરાદાથી તેઓ એની પાછળ હતા. જાનવર પોતાની ભૂખ સંતોષવા માણસને મારે પણ આ વરુઓની હવસ ક્યાં સંતોશાવાની??? ગાઢ જંગલમાં ભાગતા-ભાગતાં આખરે