“બાની”- એક શૂટર - 36

(34)
  • 3.8k
  • 3
  • 1.7k

બાની- એક શૂટર ભાગ : ૩૬"એહાન કૂદી પડ્યો છે? શું કરું?" મિસ પાહીએ કોલ પર પૂછ્યું." એ તારી પાસે આવ્યો છે. એ હું જાણું છું. એની સાથે ચોખવટ કરી લે મળીને બીજું શું!!" સામેથી સ્વર સંભળાયો." શ્યોર....?!" મિસ પાહીએ આશ્ચર્યથી કહ્યું."હા. મિસ્ટર અમન સાથે આજે તારી ફર્સ્ટ મુલાકાત છે." સામેથી સ્વર સંભળાયો."ભૂલી નથી. ઉતાવળી છું મળવા માટે." મિસ પાહીએ મિજાજથી કહ્યું. ફોન મુકાયો. પાહી ઊંડા વિચારમાં પડી ગઈ. એને અનનોન નંબર પર ફોન લગાવ્યો. પછી ઝડપથી કટ કર્યો. એનું હૈયું ધડકવા લાગ્યું. એ ફરી ખાસી મિનિટો સુધી વિચારમાં પડી રહી. એને મક્કમ મન કર્યું. મોબાઈલ કાન પર ધર્યો."હેલ્લો, મિસ્ટર એહાન. આપણે બે