અવકાશીય સમયયાત્રા ભાગ 2

  • 3.8k
  • 1
  • 992

આ વાત સાંભળીને સૂર્ય સહિત પે’લા બને પણ ચકિત થઈ ગયા.પણ ગૃહપતિ પહેલેથી જ કંઈક ગડબડ છે એ એમને ખબર જ હતી.ગૃહપતિ નું નામ અશોક હતું.પચાસેક વર્ષની ઉંમર હોવાથી બધા તેને અશોક કાકા થી ઓળખાતા.તેમનો એક જૂનો દોસ્ત મયુર પણ તેમને અવારનવાર મળવા આવતો પણ તેનો મળવાનો સમય મોટે ભાગે રાત્રીનો રહેતો.આ ઉપરાંત અશોક પણ છોકરા સ્કૂલે જાય ત્યારથી સુઈ જતો અને પછી છેક રાત્રે ઉઠતો અને પછી ક્યારેક ક્યારેક તો છોકરાઓ તેને રાત્રે અગિયાર વાગે બહાર જતા જોતા તો ક્યારેક સવારે ચાર વાગે પાછો આવતા પણ જો’તા.એના આવા સ્વભાવને કારણે બધાને થતું કે તે કોઈ ગેરકાનૂની કામ સાથે સંકળાયેલો