CHARACTERLESS - 8

(33)
  • 3.9k
  • 1.7k

Characterless ગતાંકથી ચાલુ...... સાતમા ભાગમાં તમે જોયું કે કલેક્ટર કચેરીએ દરેક વિદ્યાર્થીનું સ્તબ્ધ થવાનું કારણ એસિડ અટેકનો આરોપી હતો અને મારા માટે તો ખાસ સાગરના મોટો ભાઈ હતા જે આરોપી સાથે હતા જોકે છેલ્લે સાગરે એ બાબતનું કારણ આપ્યું હતું. પછી ૨ વ્યક્તિ જોડે મારી વાત થઈ હતી અને એ સરલ અને કાવ્યા હતા. અને અંતે સાગરે કહ્યું કે એને બહુ જ મહત્વપૂર્ણ વાત કરવાની છે. હવે જોઈએ આગળ શું થશે ? સાગરને શું વાત કરવાની હશે