માંહ્યલો - 2

  • 3k
  • 1.3k

માંહ્યલો એપિસોડ-૨ આજે સોનાનો સૂરજ ઉગ્યો. U.P.S.C. પાસ નિ:સ્પૃહી અને શાલીગ્રામ માટે IAS ઓફિસર તરીકે કોલલેટર આવ્યા. આખું ઘર ખુશીથી ઝૂમી ઉઠ્યું. નિ:સ્પૃહીનું પોસ્ટિંગ કન્યાકુમારી આવ્યું અને શાલીગ્રામનું દાર્જલિંગ. પણ શાલીગ્રામનાં મમ્મી ડૉ. મધુમાલા પર આનંદની