મન નું ચિંતન - 4

(35)
  • 4.8k
  • 2.3k

નામ : મન નું ચિંતન 4 લેખક : રવિ પંડયા મિત્રો , આજ થી એક નવા જ પ્રકારની સિરીઝ લઇને આપ સમક્ષ પ્રસ્તુત થઇ રહયો છું.તેમાં તમે ત્રણ ભાગ વાંચ્યા હશે , જો ના વાંચ્યો હોય તો વાંચી લો. આશા છે કે આ સિરીઝમાં તમારો ભરપુર સહયોગ મળશે.હવે વધુ વાતો નથી કરતો,પણ એટલે જરુરથી કહીશ.જો પસંદ આવે તો અભિપ્રાય આપજો.જો ના પસંદ આવે તો સુચન જરૂર કરજો.આજનો શબ્દ : ગુસ્સો મિત્રો, આજે ગુસ્સો શબ્દ વિશે થોડી વાત કરવી છે.આપણા રોજીંદા જીવનમાં વધુ વખત વપરાતો શબ્દ ને કયાંક