માતૃવંદના

  • 4.5k
  • 1k

જીવન એટલે સતત ચાલતી વિચારોની ઘટમાળ અને આ ઘટમાળમાં આવતા ઘણા વિચારો જીવનને ઉન્નત બનાવી શકે છે પરંતુ જો જીવનની ઘટમાળ ડામાડોળ થઈ જાય તો આ વિચારો જીવનનો સર્વનાશ કરી નાખે છે. ઘણા પ્રસંગો આપણી આસ-પાસ બનતા હોય જેમાં આપણે શરૂઆતના તબ્બકે જોતાં એમ લાગે કે આવી વ્યક્તિમાં માનવતા જેવુ કઈ છે જ નહી પરંતુ ઊંડાણથી એ વાતને જોવામાં આવે તો હકીકત આપણી આંખો ઉઘાડનારી હોય છે. જોઈએ આ વાતને સમજાવતો એક નાનકડો પ્રસંગ.. એકવારની વાત છે, કોઈ પરિવારમાં એક માં દીકરો જ રહેતા હતા. દીકરાના પિતાનું ઘણા સમય પહેલા જ અવસાન થઈ ગયું હોવાથી પરિવારમાં