મુળી નો પ્રાચીન ઇતિહાસ - 6

(31)
  • 5.8k
  • 2
  • 2.5k

*મુળીનો અતી પ્રાચીન ઇતિહાસ* સૌરાષ્ટ્રને વીર પુરુષો અને સંતો મહંતોની ભુમી કહેવામાં આવે છે. સૌરાષ્ટ્ર ભુમીમાંં અનેેેક સંતો મહંતો થઈ ગયા..તેેેમાં પણ " સૌરાષ્ટ્ર ની પાંચાળ ભૂમિ તો દેવભૂમિ કહેવાય છે.." પાંચાળ ભૂમિમાં " પાંડવો" આવ્યા હતા,અને ત્રીનેશ્વર ( તરનેશ્વર મહાદેવ) ના મંદિરે આવ્યા હતા..ત્યાં 'દ્રૌપદી નો સ્વયંવર" રચાયો હતો..તેવી એક લોક વાયકા છે.તેની શ્રધ્ધાથી આજ પર્યત ત્યાં લોક મેળો ભરાય છે..,અને ધાર્મિક વિધિ થી પુજા અર્ચના થાય છે.