રવિવાર ની રજા - 2

  • 3k
  • 748

એમ તો રવિવારે રજા જ હોય પરંતુ આજે કોઈ કારણસર બાબુલાલ ને ઑફિસે જવું પડે તેમ હતું. એટલે એ તો સવારે નાસ્તો કરીને નીકળી ગયા. હવે રમીલા એકલી જ ઘરે હતી એટલે ઘરના કામ કાજ પુરા કરી એ tv સામે ગોઠવાઈ ગઈ. બપોરનું જમવાનું તો બની જ ગયું હતું એટલે આરામ કરવા સિવાય કઈ કામ ન હતું. એટલે છેલ્લે અઠવાડિયા દરમ્યાન જોવાયેલ સિરિયલ નાં રિપીટ એપિસોડ જોવા લાગી. પછી યાદ આવ્યું કે ફ્રિજમાં મુકાયેલ બધા શાકભાજી પુરા થવા આવ્યા છે એટલે આજે રવિવારે ફરીથી ફ્રિજ ભરાઈ જાય એટલી સબ્જી તો ખરીદવી છે. પણ આજ એનો