એક આશ જિંદગીની - 2

(45)
  • 3.9k
  • 1
  • 1.7k

આગળ આપણે જોયું કે રીમા ને સ્કૂલમાં તાવ આવતો હોવાથી અને તેના મેડમ પ્રદીપ રીમા ને લઇ જવાનું કહે છે. પ્રદીપ રીમા ને તેના ફેમિલી ડોક્ટર સંજય શાહ પાસે લઈ જાય છે અને ડોક્ટર સંજય શાહ થોડા ઘણા રિપોર્ટ કરાવવાનું કહે છે.બીજા દિવસે રિપોર્ટ ડૉ સંજય પાસે આવી જાય છે પરંતુ ડૉ પ્રદીપ ને એકલો જ પોતાના ક્લિનિક પર રીમા ના રિપોર્ટ વિશે વાત કરવા બોલાવે છે હવે આગળ જોઈશું...**************************************************** પ્રદીપ જલદી થી ડૉ સંજય શાહ ના ક્લિનિક પર પોહચી જાય છે.ને ત્યાં જઈ ને તરત જ પોતાની દીકરી ના રીપોર્ટસ વિશે પૂછે..પ્રદીપ:- હા ડૉ બોલો તમારે શું કેવું