દીકરીની વ્યથા

(11)
  • 3.2k
  • 1.2k

હેપી રક્ષાબંધન... પ્રેમ અને સ્નેહનો અતુટ તાંતણો જે ક્યારેય ન તૂટે એવું કહેવામાં આવ્યું છે .. પણ શું દરેકને એ લાગુ પડે છે.. શુ ભાઈ બહેનનો પ્રેમ આમ આજીવન ટકી રહી છે..? માફ કરશો આ વાત સાથે હું સહમત નથી.. મેં એવા કેટલાય કિસ્સા સાંભળ્યા છે જ્યાં ઘણી વાર બહેનને નિઃસહાય અવસ્થામાં જોઈ છે.. ભાઈને દોમ સુખ સાહ્યબી હોય છે પણ જ્યાં બહેનને આજીવન રાખવાની વાત આવે છે ત્યા બધા સ્નેહના તાંતણા તૂટીને મોતી વિખરાઇ જતા હોય છે.. મારી એવી પણ ફ્રેન્ડ્સ છે જ્યાં પહેલા અતિ સ્નેહથી રહેતા ભાઈ બહેન મોટા થતા જાય પછી એમનામાં હું પણું આવી જતું હોય