આરાધ્ય છબી -3

  • 2.2k
  • 798

ટેબલ પર બે ચા ના કપ, ને એકલો અટૂલો આરાધ્ય....છબી સાથે હજુ પણ વાતો માં મગ્ન રહે છે...તેની આ મગ્ન સમાધિ નો અંત કોઈ ના કોલાહલ થી થતા તેને ખ્યાલ આવે છે કે થોડી ક્ષણો ની આ મુલાકાત તેના પાત્ર જિયા ને ઉજાગર કરવા પૂરતી નથી...મન ની વધેલી વ્યાકુળતા સાથે તે પણ પોતાની કાર તરફ આગળ વધે છે..વિચારમગ્ન આરાધ્ય ને એ ખ્યાલ ન રહ્યો કે ક્યારે તે પોતાના બંગલા ના ગેટ સુધી આવી ગયો !!છબી આજે કાંઈક નવા ઉલ્લાસ થી જ કોલેજ માટે વહેલી નીકળી, ટી પોસ્ટ પર સ્કૂટર પાર્ક કરતા તેની નઝર માં આરાધ્ય ની કાર આવી ને તેને