રણ એક અનોખી રહસ્યમય કથા

(21)
  • 4k
  • 1
  • 1k

"રણ એક અનોખી રહસ્યમય કથા" રાત ના 11 વાગ્યા હતા અને રાહુલ થોડું દૂર રહેતા તેના મિત્ર મિતેષ ના ઘરે થી પોતાના ઘરે જતો હતો ત્યાં રસ્તા પર અચાનક તેની સામે ખૂબ પ્રકાશ પડે છે તેની આંખો અંજાય જાય છે તેને કશું દેખાતું નથી.તેની સામે મોટરકાર નો પ્રકાશ પડે છે અને તેની આંખો માં અંધારા આવી ગયા તે નીચે પડી જાય છે અને મોટરકાર માંથી બે માણસો નીચે ઉતરે છે એ લોકો ને માથે કાળું કપડું વીંટડાયેલું હોય છે અને તેઓ ના કપડાં થોડા મેલા ઘેલા હતા આ લોકો રાહુલ ને