અપરાધી દેવ - 32

(21)
  • 3.2k
  • 2
  • 940

ભાગ-32 પ્રકાશ ના ગેંગ લીડરે નક્કી કર્યું કે મિતાલીને તેના ઘર બહાર થી જ ઉઠાવવી. કોલેજ બહાર ના રસ્તા ઉપર ખુબ ટ્રાફિક હોય છે. તેથી પાન ના ગલ્લા આગળ ૧ કે ૨ જ માણસો હોય છે. ત્યાંથી ઝાઝી હો હા ન થાય. તેણે તરત પોતાના માણસો ને હુકમ આપ્યો કે ૨૦ સિમ કાર્ડ નકલી નામે ખરીદે, ૧ મારુતિ વાન તૈયાર કરે, ક્લોરોફોર્મ ની ૧ બોટલ અને દોરડું, ખુરશી તૈયાર કરે. તેણે એ પણ નક્કી કર્યું કે મિતાલી ને કિડનેપ કર્યા પછી,ઉમરગામ ખાતે લઇ જવી. તેમણે એ પણ નક્કી કર્યું કે આજથી ૩ જા કે ૪ થા દિવસે મિતાલી નું અપહરણ