જિંદગી ની આંટી ઘૂંટી - ભાગ-9

  • 3.2k
  • 1.4k

આમ અચાનક સાઇકલ જોઈને થોડીવાર તો આંખો ફાટી રહી ગઈ, અરે કાકા તમે અહી, અત્યારે કેમ? કાકા બોલ્યા કાલે મેં તારી આંખમાં ઉદાસીનતા જોઈ હતી, તારે એવું તારે કોઇ ઇમરજન્સી કામ હશે, તો જ તે મારી પાસે સાયકલ માગી હશે ને, તેવું વિચારી હું સાયકલ લઈને આવ્યો છું,અજાણ્યા શહેરમાં દિકરા કોઇ જ્યારે આપણને ઓળખતુંયે નથી અને કોઇ અગત્યનું કામ આવી પડે છે, ત્યારે કેવી મન:સ્થિતિ થાય છે, તે મને ખબર છે, દીકરા તું મારોબીજો કોઇ વિચાર ના કર અને તું તારે જે કામ હોય તે કરી આવ...લે તું આ સાઇકલ, મારે તો મિલ માં જવું છે,