પ્રેમીપંખીડા - ભાગ - 5

(11)
  • 4.4k
  • 3
  • 1.7k

ભાગ 4 મા આપણે જોયું કે, મન અને માનવી ને કોલેજમાં દોઢ વર્ષ થઈ જાય છે અને મન માનવી ને પ્રેમ કરવા લાગે છે પરંતુ માનવી માટે મન હજી મિત્ર જ છે. હવે આગળ..... __________________________________________બંનેની મિત્રતા દિવસે દિવસે ગાઢ બનતી હતી. બંને કોલેજમાં પણ સાથે ભણતાં ને સાથે જ રહેતા. મનના મનમાં માનવી માટે લાગણી હોવા છતાં , તે માનવી સાથે મિત્રની રીતે રહેતો . આ બે વર્ષમા માનવી અને મન એકબીજાને ખૂબ જ સારી રીતે જાણી ગયા હતા અને વગર કહ્યે એકબીજાની વાતો પણ સમજી જતાં.માનવી પહેલાં ઊઠે કે મન બંને એકબીજાને ગુડ મોર્નિંગ કહેતા. બંનેની સવાર એકબીજાથી જ થતી