રેમ્યા - 4 - મયુર અને રૈમ્યાની મૈત્રી

(13)
  • 3k
  • 1
  • 1.4k

મયુર રેમ્યા ને મળીને ખુશ જાણતો હતો આજે, દિલને એક અજીબશી શાંતિ મળી હતી.આમ પણ બાળકો ઈશ્વરનું સ્વરૂપ સમાન હોય છે, પણ રેમ્યા તો મયુર માટે ખુદ ઈશ્વર જ સાબિત થઇ જેઇ, વિકેન્ડનો આખો થાક એને એક કલાકના ગાળામાં ઉતારી દીધો. મયુરના સ્મૃતિમાંથી હાજી એ બાળકી હટતી નથી, એની એ નિર્દોષતા એને સ્પર્શી ગઈ હતી અને એને પાછળ એનું દૈત્ય જે એ નિભાવી રહી છે એ પણ! એના માટે શું કરે કે જેથી એ એની જિંદગીમાં આવા વમળોમાંથી નીકળી શકે, એ તો અત્યરે પ્રાર્થના જ કરી શકતો હતો એના માટે માત્ર! એનું નસીબ એને સત્માર્ગે લઇ જાય અને એની ઝોળીમાં