વાયરલ તસ્વીર (ભાગ ૧૬)

  • 3.2k
  • 1.1k

ત્રણે ગંગા નદીના પવિત્ર દર્શનાર્થે નીકળે છે. એકેય ને ખબર નહોતી આ પવિત્ર યાત્રા તેમના માટે કેવી બનવાની છે પણ જે ભાગ્યમાં લખાયેલું છે તે બનવા થકી કોણ રોકી શકવાનું.અનિ જો આ તો પેલા રેસ્ટોરન્ટ જેવુ જ છે જ્યાં બહાર બોર્ડ મારેલું હતું ને ??યાદ છે તને કંઈક !! હા યાદ તો છે પણ એનો કલર આવો નહોતો છોડ ને શુ તું પણ રુદલા..હવે તો મોટો થા.શુ કામ ? મોટા થઈને જવું ક્યાં? સલોનીએ ધીરેથી ઈશારો કરી કહ્યું,રહેવા દે ને અનિ તું પણ ક્યાં લવારી કરવા બેઠી છું.કારમાં બેઠેલ ચાર એ જણ મજાક મસ્તી કરતા કરતા જઈ રહ્યા હતા.કેટલો ટાઈમ લાગશે