DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 36

(12)
  • 3.7k
  • 1.2k

લસ્સિ એ તરત જ overall માત્ર ૫ જ ડિગ્રી કારને રાઈટ ટર્ન કરી અને પછી સીધી ચલાવવા લાગી.થોડી જ વારમાં ખુલ્લા મેદાન નો અંત આવે છે અને ઉત્તર પૂર્વીય જંગલ ની હદ શરૂ થાય છે.લસ્સિ અને રોમન બંને કારની બહાર નીકળે છેઅને રોમન દોડતા દોડતા લસ્સિ ને કહે છે કમોન લસ્સિ .લસ્સિ બેગના પટ્ટાને ગળામાં ભેરવી દે છે અને દોડતા દોડતા જ બેગ માંથી કેમેરો બહાર કાઢે છે અને દોડતા દોડતા જ તેને ઑન કરી દે છે .રોમન જાણતો હતો કે લસ્સિ એ કેમેરો ઑન કરી જ દીધો હશે.એટલે તેણે પાછળ ફરી ને લસ્સિ ની સામે જોયા વિના જ તેને કહી