અનુવાદિત વાર્તા -3 ભાગ (૬) - છેલ્લો ભાગ

  • 3.6k
  • 1.4k

ભાગ-૫ માં જોયું કે નૈન્સી દ્વારા બતાવેલ મૌકસનાં વર્ણનનાં આધારે બ્રાઉનલો એના બે નોકરો ને મૌકસ ને શોધવા મોકલે છે. હોટલ જેનો વર્ણન નૈન્સીએ કરેલ હતો એ જગ્યા એ મૌકસ મળી આવે છે જેને પકડી ને બ્રાઉનલો નાં નોકરો ઘરે લાવે છે. .... હવે આગળ **** મૌકસને એક રૂમ માં બાધી રાખવામાં આવે છે. " તમે બહાર જાવો અને દરવાજો બંધ કરજો " બ્રાઉનલો એ પોતાના નોકરો ને કહ્યું. હું અને મૌકસ બંને એકલા વાત કરીશું. મૌકસ ખુબ જ ખતરનાક હોવા છતાં પોતાના માલિકનાં હુકમ ને માન આપી બંને નોકરો બહાર નીકળી ગયા. નોકરો જતા રહ્યા પછી બ્રાઉનલો એ