The conspiracy he was innocent may be (coniuratio) - 15

  • 3.9k
  • 1.3k

એઝ પર her હેબીટ એન્ડ એસ ઓલવેઝ તે ઘરમાં પ્રવેશીને લાઈટ ઓન કરવાને બદલે બીજું જ કંઈક કરી લેતી હોય છે આજે પણ ત્યારે સૌથી પહેલાં સીડી પ્લેયર ઑન કર્યું. ઘરના અંધકારમાં સીડી પ્લેયરના લાઈટનિંગ ઈકવીલાઈઝર નો ડાન્સ શરૂ થાય છે.અને એ સાથે જ કોરોના નું બાઉન્ડરી લાઈન વાળુ ગીત શરૂ થાય છે.અને પછી મીલીના લાઈટ ઑન કરવા સ્વીચ બાજુ ચાલવા લાગે છે.લાઈટ ઑન કરીને મીલીના સી.ડી પ્લેયરને માઈનસ ડેેેસીબલ્સ પર મૂકે છે અનેે પછી સીધી જ કિચનમાં ચાલી જાય છે.અને થોડીવાર રહીને હોટ એન્ડ સ્ટ્રોંંગ કોફી નો મગ હાથમાં પકડીને બહાર આવે છે.માઇનસ ડેસીબલ કોરોના ને સાંભળતા સાંભળતાા કોફી