“બાની”- એક શૂટર - 35

(39)
  • 3.6k
  • 3
  • 1.5k

બાની- એક શૂટર ભાગ : ૩૫એહાનને હની ક્રિશની મેરેજ પાર્ટી બાદ ઊંઘ ઉડી ગઈ હતી તે અડધી રાત્રે પોતાનાં બેડરૂમમાં આટાફેરા કરવા લાગ્યો. એ વિચારતો રહ્યો, “ બાનીના ગયા બાદ મારી જિંદગીમાં અનેકો બાની કરતાં પણ બ્યુટીફૂલ ગર્લ્સ, લેડીને જોઈ હતી અને એવી ઘણી રૂપજીવી લલનાઓના ઈન્ટરવ્યૂઝ લીધા હતાં અને મુલાકાતો કરી હતી ત્યારે તો મારો જરા પણ જીવ બેચન થયો ન હતો. ના મેં કોઈ છોકરીને બીજી નજરેથી જોઈ હતી..!! બાનીના ગયા બાદ આજ સુધી કોઈ છોકરી માટે પ્યારનો ઉમળકો નથી થઈ આવ્યો તો આજે મિસ પાહીને જોઇને હું વિચલિત કેમ થઈ રહ્યો છું? હું એના પ્રત્યે એવી લાગણી કેમ અનુભવી