ધ કિલર ટાઇગર - 3

(41)
  • 3.4k
  • 2
  • 1.5k

ધ કિલર ટાઇગર ભાગ - 3 રાઇટર - S Aghera આગળના ભાગમાં જોયું, ઇન્સ્પેક્ટર પહાડસિંહ જે વ્યક્તિનું MD રોડ પર ખૂન થ્યું હતું તે વ્યક્તિ રોનકના ઘરે જાય છે. તે તેના ઘરે જઈને આશ્ચર્ય પામે છે. આ બાજુ ઇન્સ્પેક્ટર સોંનાલિકા મિતાલીની બાજુમાં બેસીને તેની પાસેથી પુછતાજ કરે છે. મિતાલી કંઈક કહે છે જે સાંભળીને ઇન્સ્પેક્ટર સોનાલિકા આશ્ચર્યચકિત થઇ જાય છે. હવે આગળ.... ઇન્સ્પેક્ટર પહાડસિંહ રોનકના બંગલે પહોંચે છે ત્યાં જઈને તે રોનકનો વિશાળ બંગલો જોતા રહી જાય છે.તેની આસપાસ ગાર્ડન પણ હતું. જેવો ઇન્સ્પેક્ટર પહાડસિંહ દરવાજો ખોલે છે કે તરત એક લાશ જોવા મળે છે.