CHARACTERLESS - 7

(34)
  • 4.3k
  • 1
  • 1.8k

Characterless ગતાંકથી ચાલુ...... છઠ્ઠા ભાગમાં તમે જોયું કે મારી મમ્મીની અચાનક તબિયત ખરાબ થઇ ગઈ હતી અને નિખિલ ડોક્ટરને લઈને ઘરે ગયો હતો. પછી તે અમારા ઘરે જ જમ્યો અને છેલ્લે ભરતભાઈના કહેવા પર બીજા દિવસે આખી કોલેજના દરેક વિદ્યાર્થીઓ એસિડ અટેકના મુદ્દે આવેદનપત્ર આપવા માટે રેલીમાં જોડાયા. અમે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા જતા જ હતા અને અચાનક જ એક દ્રશ્ય જોઈને બધા સ્તબ્ધ થઇ ગયા, હવે જોઈએ આગળ શુ થશે ? અમે જોયું કે એસિડ અટેકના આરોપીને પોલીસ