લાગણીનું ખેંચાણ

(22)
  • 1.9k
  • 1
  • 628

*લાગણી નું ખેંચાણ*. વાર્તા... ૨-૫-૨૦૨૦ અમુક યાદોને હંમેશા યાદ રાખવી જેથી એ યાદોથી તરોતાજા રેહવાય અને પ્રેમનો પણ પલ પલ એહસાસ થાય અને એ જ પ્રેમની તાકાતથી મૃત્યુ નાં મુખમાં ગયેલાં ને જિંદગી નો જંગ જીતાડી દે છે.... આ વાત છે અમદાવાદ ની એક જાણીતી સોસાયટીમાં રહેતા પરિવારની .... રશેષ અને સરલા બન્ને પતિ-પત્ની હોય છે... બન્ને નોકરી કરતા હોય છે... લગ્ન જીવનમાં બે દિકરીઓ જન્મી... મોટી દિકરી માધુરી અને નાની દિકરી કોમલ.... રશેષ અને સરલા એ બન્ને દિકરીઓ ને મહેનત કરીને ભણાવી.... માધુરી અને કોમલ બન્ને દેખાવમાં સુંદર અને નમણી હતી... કોલેજમાં બધાં એમની સાથે દોસ્તી કરવા તલપાપડ રેહતા...