આત્મહત્યા

  • 4.3k
  • 1.1k

કોઈ વ્યક્તિ એમ કહે કે મને સ્વપ્ન આવે જ નહીં તો એ વ્યક્તિ સૌથી જૂઠો વ્યક્તિ છે..કારણ કે સ્વપ્ન એ હકીકત નથી પણ ઘણી વખત હકીકતને બતાવતું રહસ્ય તો છે જ....સ્વપ્ન હર એક ને આવે છે..રાતે કે દિવસે આવેલ અમુક સ્વપ્ન યાદ રહે અને અમુક યાદ ન પણ રહે....ક્યારેક બિહામણા તો ક્યારેક આનંદ આપનાર સ્વપ્ન પણ આવતા હોય છે....સ્વપ્ન આવવા પાછળ કોન્સિયસ અને સબકોન્સિય અને અનકોન્સિયસ mind વચ્ચે ફસાયેલા વિચારો છે...દિવસ ભર વિચારતા વિચારો ઘણી વખત સપનાં રૂપી તમને દેખાતા હોય છે...આ વાત હતી સ્વપ્ન આવવા અને ન આવવા બાબતે ની વાત.....પણ કોઈ વ્યક્તિને આત્મહત્યાનો વિચાર આવવો એ ખૂબ જ