ચોખ્ખું ને ચણક - ભાગ ૨ - આસ્વાદ પર્વ

  • 5.6k
  • 2k

શીર્ષક:ત્રેવડ હોય તેને જ સાધુ થવું!હમણાની જે પરિસ્થિતિ છે અને છાપામાં વાંચવામાં આવે છે તે જોતા તો એક પંક્તિ પ્રિતમદાસ ની યાદ આવે છે કે,"હરિનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જો!"આજકાલ જાણે સાધુવેશે રહેલા ધુતારાઓનો ભાંડો ફૂટવાની જાણે ફેશન શરૂ થઈ ગઈ છે એ પછી જૈન સંપ્રદાય હોય કે સ્વામિનારાયણ સંપ્રદાય!યાદ રાખવા જેવું છે કે આ એ જ સંતો છે કે જે માઇક પર મોટા મોટા બરાડા પાડીએ ભારતીય સંસ્કૃતિની રક્ષા ની અને સંસ્કારની વાતો કરતા હોય છે.સ્ત્રીઓ સાથે જે લોકો કરતા હતા એ તો અધમ હતું જ પણ હવે તો જબરદસ્તી સજાતીય સંબંધો પણ બાંધવા લાગ્યા એ તો