પ્રારબ્ધ નો ખેલ - ભાગ 11

(63)
  • 3k
  • 1
  • 1.3k

" મહાસંકટ " આગળ નાં ભાગ માં જોયું કે અનુરાધા ની જીદ ને કારણે આજે સુનંદા ની જગ્યા એ અનુરાધા શ્યામા જોડે જંગલ માં જાય છે.પણ સાંજે અંધારું થયા છતાં બન્ને ને ઘરે આવેલી નાં જોઈ દેવદાસ ચિંતાતુર બની જંગલ તરફ જાય છે. હવે, આગળ દેવદાસ જેવો જંગલ નાં કેડે પોહચે છે કે એને સામેથી કોઈ બે માણસો આવતાં દેખાય છે. જેમાંથી એક ઘાયલ થયેલ સ્ત્રી ને લઈને આવતો હોય છે એની પાછળ બીજો માણસ એક છોકરી ને કે જે રોતી હોય છે એને તેડી ને પોતાની (દેવદાસ) તરફ આવતો દેખાય છે. દેવદાસ નાં મનમાં તો ઘણા બધા સવાલો