લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 34

(32)
  • 4.6k
  • 3
  • 1.7k

રાતના એક વાગ્યે શુંભમ અમદાવાદ પહોચ્યા. ત્યાં સુધીમાં સ્નેહા તેમનો ફોન બંધ કરી સુઇ ગઈ હતી એટલે બંને વચ્ચે કોઈ વાત ના થઈ શકી. સવારે વહેલા ઉઠતા જ સ્નેહાએ ગુડમોનિગનો મેસેજ કર્યો. શુંભમ હજું સુતો હતો. કાલ આખા દિવસ સફરનો થાક હોવાથી તે આજે એમ જલદી ઉઠે તેમ ના હતો. સ્નેહા સવારનું કામ પુરું કરી ઓફિસ જવા માટે નિકળી ગઈ. શુંભમ હજું ઉઠયો નહોતો. સ્નેહાને મન થયું કોલ કરવાનું પણ ફરી તેમની નિંદર ખરાબ થશે તે વિચારે તેને કોલ ના કર્યો ને તે ઓફીસ પહોંચી. નિરાલી તેમની રાહ જોઈને બેઠી જ હતી. કાલે આખો દિવસ બંને