લાડકી ફોઈ

(15)
  • 5.3k
  • 1.4k

સંસ્કૃતિનો વરસો સાચવીને અને પોતાની પરંપરાઓ ને સાથે રાખીને શિક્ષિત હોવા છતાય પોતે ગામડાના સંસ્કારો ને સાચવી અને પોતાની દરેક માંરીયાદાઓમાં રહીને ગુજરાત રાજ્ય ના દાહોદ જીલ્લાના ગામના લોકો ઘણાજ પ્રખ્યાત અને આગવું સ્થાન ધરાવે છે.આદિવાસી સંસ્કૃતિનું આપણ ને સક્ષાત દર્શન થાય છે,અત્યંત રમણીય અને અહ્લાદકતા નો અહેસાસ ત્યાં થાય,ચારે કોર લીલી હરિયાળી જોવા મળે,દરેક ખેતરોમાં ઉગેલા ધાન ને જોઇને એવું લાગે કે જાણે અપડે સાક્ષાત પ્રકૃતિ માતાના ખોળામાં રમી રહ્યા હોય અને એ ધાન પણ જાણે ધરતીમાં ના ખોળે રહીને મલકાઈ રહ્યા હોય એવું લાગે છે. દાહોદ જીલ્લાના નાનકડા એક બોરડી ગામમાં ભીમજીભાઈ અને