અવકાશીય સમયયાત્રા ભાગ 1

  • 3.3k
  • 3
  • 1.1k

ઘણીવાર રાત્રે સૂતા સુતા આકાશ તરફ જોઈએ તો લાગે કે આ આકાશ કેટ-કેટલા રહસ્ય એની અંદર ધરબીને બેઠું છે ખબર નહી નાનકડા દેખાતા તારા કેટલા મોટા છે અને આ મોટો દેખાતો સુરજ એની સામે કેટલો નાનો છે કદાચ એની સરખામણી તો સ્વપ્ને જ શક્ય છે.દ્રવ્યના અણુ અને એના પરમાણુ અને એમાં ઇલેલટ્રોન અને એમાં પણ ક્વાક્સ કણો સુધી પહોંચેલો આ માનવી હજી અવકાશના છેડા સુધી નથી પહોંચી શક્યો.આથી એને બ્રહ્માંડ અનંત છે એવું કહી દીધું.તો શું સાચે જ એ અનંત છે,તે અનંત હોય કે ન હોય પણ ઘણા રહસ્યો એની અંદર ધરબીને બેઠું છે,એટલે