સત્કાર્ય

(25)
  • 3.8k
  • 1.2k

સત્કાર્યસમય પહેલાં ની વાત છે. હું અને મારો મિત્ર વડોદરા જતાં હતાં. રસ્તે પંકચર પડ્યું, અને અમે ઉભા રહ્યા. છકડાવાળા ને પૂછ્યું તેને કહ્યું નજીકમાં હરીપુરા ગામ છે, ત્યાં પંકચર ની દુકાન તમને મળી જશે. અમે સ્પેરવ્હીલ લગાડ્યું હવા ઓછી હતી, એટલે ધીમી ગાડી એ હરીપુરા