અપરાધી કોણ ?? ભાગ 3

(14)
  • 3.7k
  • 1.6k

આગળ ના ભાગ માં આપડે જોયું કે રુચિતા અગ્રવાલ નું કોઈ ખૂન કરી નાખે છ અને ત્યાર બાદ આરવ કોઈ મિશન પર જવા નીકળે છે હવે આગળ ...◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ આરવ ગાડી ચલાવતા ચલાવતા MARALBORO કમ્પની ની સિંગરેટ ના ધુમાડા કાઢતો વીચારતો હાતો આરવ : (મનમાં) સાહેેે દર તે આવું કરે છે પોતે મને એકલોો મોકલી દેે મીશન પર બસ એટલું બોલ્યા કે મિશન પર જવાનું કેવું મિશન છે કોઈ જાણકારી જ ન આપે...આરવ પોતાને આપાયેલ એડ્રેસ મુજબ હોટેલ "WHITE FEATHER" પર પહોંચે છે અને