સૌંદર્યા - એક રહસ્ય ( ભાગ-૧૩)

(24)
  • 3.1k
  • 2
  • 1.3k

" સૌંદર્યા - એક રહસ્ય "(ભાગ-૧૩)...ભાગ ૧૨ માં જોયું કે ડો.સુનિતાના ભાઈ ડો.સુભાષનું લગ્ન ડો.મમતા સાથે નક્કી થાય છે.સુનિતા લગ્ન માં સૌંદર્યાને સાથે લેતી જાય છે. ત્યાં મમતાની કઝીન સુગંધા એમની કંપની આપે છે.સુગંધા અને સૌદર્યા સખીઓ બને છે.સૌદર્યાની સાથે સુગંધા સંગીતના પરફોર્મન્સમાં સાથ આપવાની હોય છે..પણ પાર્ટી પ્લોટમાં કોઈ અજાણ્યો યુવાન સૌંદર્યા પાસેથી કંઈ ક બોલતો પસાર થાય છે....હવે આગળ...થોડીવારમાં સુગંધા સૌંદર્યાથી થોડે દૂર હોય છે ત્યારે પાછો એ યુવાન સૌંદર્યા પાસે આવે છે .ધીરે થી બોલે છે. ' जनम जनम का साथ है हमारा तुम्हारा '... ' तेरा पीछा ना छोडुगा सोनीये भेज दें चाहे...'બોલતો એ યુવાન ઝડપી પસાર